Loading

Shree Mota 5222 samaj


Project Description

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાનાં ગામોમાં વસવાટ કરતા પાટીદારનું એક સમુહ જે લવ-કુશ ના વારસદાર અને શિવજી અને માતા ઉમિયાના પુત્રો તરીકે ઓળખાય છે. એવા પંજાબ પ્રાંતમાંથી રોજગારી હેતુ થી અહીં આગમન થયું અને સ્થાયી થયા જે સમાજ રચનાનો એક ભાગ સ્વરૂપે "મોટા બાવન (રર) કડવા પાટીદાર સમાજ તરીકે નામાંકિત થયું.

Live Preview
  • Skills:

  • Client:

    Samaj


Whatsapp Us!